બલ્ગેરિયામાં ગાઢ ધુમ્મસના કારણે 86 વાહનોની ટક્કર, 12 લોકોનાં મોત
બલ્ગેરિયામાં મંગળવારે ગાઢ ધુમ્મસને કારણે મોટો માર્ગ અકસ્માત થયો. રાજધાની સોફિયાને બર્ગાસ સાથે જોડતા હાઇવે પર 86 વાહનો એકબીજા સાથે અથડાયા. અકસ્માતમાં 12 લોકોનાં મોત થયા છે, જ્યારે 46 લોકો ઘાયલ થયા છે. હાઇવેને બંને તરફથી…
