મુખ્ય  /  સમાચાર  /  નવરાત્રિ માટે વર્ષનું ધમાકેદાર ફ્રેન્ડ્સ ગરબા એન્થમ (ટીમલી)

નવરાત્રિ માટે વર્ષનું ધમાકેદાર ફ્રેન્ડ્સ ગરબા એન્થમ (ટીમલી)

Gujarati Film6 Oct 2026 · 6:33 PM 578 વ્યૂઝ

કમલેશ બારોટના અવાજ અને ટીમલીના તાલ સાથે આ નવરાત્રિમાં ધૂમ મચાવવા આવી ગયું છે નવું ગીત! નવરાત્રિના પાવન પર્વ અને ઉત્સાહભર્યા વાતાવરણને વધુ રંગીન બનાવવા માટે ‘લવ શ્રેયા ફિલ્મ્સ’ (Love Shreya Films) દ્વારા આગામી ગુજરાતી ફિલ્મ ‘શ્રીમાન સેન્ડવિચ’ (Shreeman Sandwich) નું નવું ધમાકેદાર ગીત "ભાઈબંધોની મોજમાં (ટીમલી)" યુટ્યુબ પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. મિત્રતા અને નવરાત્રિની મોજને વણી લેતું આ ગીત આ વર્ષનું ‘ફ્રેન્ડ્સ ગરબા એન્થમ’ બની રહેશે. "એકબીજાની સંગતમાં રંગત જામી જાય, ત્યારે બસ ભાઈબંધોની મોજ જ હોય!" 🕺

નવરાત્રિ માટે વર્ષનું ધમાકેદાર ફ્રેન્ડ્સ ગરબા એન્થમ (ટીમલી) (Gujarati Film) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા