તાજેતરમાં રાહુલ ગાંધીએ રામલીલા મેદાનમાં રેલીનું આયોજન કર્યુ હતું, આ રેલીમાં ગુજરાતમાંથી કેટલાક હોદ્દેદારો હાજર રહ્યા નહતા. જેમાં ગુજરાત યુથ કોંગ્રેસના હોદ્દેદારો હાજર રહ્યા નહતા અને તેઓ હાજર ન રહેવાના કારણો પણ દર્શાવી શક્યા નહીં. જેમાં ગજુરાતના શહેર-જિલ્લા પ્રમુખો, પ્રદેશ મંત્રી-મહામંત્રી સહિત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારોને પદ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે.
રામલીલા મેદાનમાં ગેરહાજર રહેલા ગુજરાત કોંગ્રેસના 49 હોદ્દેદારોને કાઢી મુકાયા (પોલીટીકલ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.