મુખ્ય  /  સમાચાર  /  સોના-ચાંદીમાં કડાકો, ચાંદીનો ભાવ 2 લાખ રૂપિયાની નીચે આવી ગયો

સોના-ચાંદીમાં કડાકો, ચાંદીનો ભાવ 2 લાખ રૂપિયાની નીચે આવી ગયો

ટોપ સ્ટોરીઝ23 Oct 2026 · 5:19 PM 53 વ્યૂઝ

છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એક મહિનામાં સોનામાં 6.20 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદી 17 ટકા તૂટી ગઇ છે. જેથી ચોવીસ કેરેટ સોનાનો ભાવ 1.42 લાખ પ્રતિ 10 ગ્રામ ભાવ બોલાતો હતો, જ્યારે ચાંદીનો ભાવ 2 લાખ રૂપિયાની નીચે સરકી જઇને 195750નો બોલાઇ ગયો છે.

સોના-ચાંદીમાં કડાકો, ચાંદીનો ભાવ 2 લાખ રૂપિયાની નીચે આવી ગયો (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા