મુખ્ય  /  સમાચાર  /  જુન 2027 સુધીમાં સેન્સેક્સ એક લાખને પાર નીકળી જશે

જુન 2027 સુધીમાં સેન્સેક્સ એક લાખને પાર નીકળી જશે

બિઝનેસ6 Jul 2026 · 7:26 PM 154 વ્યૂઝ

વૈશ્વિક અનિશ્ચિતતાના વાદળો છૂટા પડી રહ્યા છે અને ફરીથી શાંતિ રહેશે તો આગામી 2027ના જુન મહિના સુધીમાં ભારતીય શેરબજારમાં સેન્સેક્સ એક લાખને પાર કરી શકે છે. જો કે તેની સંભાવના માત્ર 25 ટકા હોવાનું માનવામાં આવે છે. જે બુલ કેસ તરીકે માની રહ્યું છે. એટલે કે જો મોટાભાગના પરિબળો બજારની તરફેણમાં રહે તો આ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે.

જુન 2027 સુધીમાં સેન્સેક્સ એક લાખને પાર નીકળી જશે (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા