મુખ્ય  /  સમાચાર  /  એસબીઆઇ ફંડસ મેનેજમેન્ટના આઇપીઓનું ગ્રે બજારમાં 90નું પ્રીમિયમ બોલાયું

એસબીઆઇ ફંડસ મેનેજમેન્ટના આઇપીઓનું ગ્રે બજારમાં 90નું પ્રીમિયમ બોલાયું

સમાચાર9 Jul 2026 · 2:31 PM 141 વ્યૂઝ

એસબીઆઇ ફંડસ મેનેજમેન્ટના રૂ. 11693 કરોડના આઇપીઓ આવી રહ્યો છે, જે ગ્રે બજારમાં સક્રિય બની ગયું છે. એસબીઆઇ ફંડસ મેનેજમેન્ટના રૂ. 11693 કરોડના આઇપીઓ આવી રહ્યો છે, જે ગ્રે બજારમાં સક્રિય બની ગયું છે. ગ્રે બજારના વલણોને જોતાં લગભગ રૂ. 644ના સંભવિત લિસ્ટીંગ કિંમત સુચવે છે, જે ઉપલા ભાવ બેન્ડ કરતા લગભગ 13 ટકા પ્રીમિયમ છે. કંપની રૂ. 574ના ઇશ્યુ પ્રાઇસ નક્કી કરી છે. ગ્રે બજારમાં એસબીઆઇ ફંડસ મેનેજમેન્ટનું પ્રીમિયમ રૂ. 90થી 94નો ભાવ બોલાઇ રહ્યો છે. જ્યારે બીગ એચએનઆઇ રૂ. 7000, સ્મોલ એચએનઆઇ રૂ. 1800 અને રિટેલ રોકાણકારો માટે રૂ. 1000નો ભાવ બોલાય છે. જ્યારે સબજેક્ટ ટુના પ્રીમિયમનો ભાવ રૂ. 56નો બોલાઇ રહ્યો છે.

એસબીઆઇ ફંડસ મેનેજમેન્ટના આઇપીઓનું ગ્રે બજારમાં 90નું પ્રીમિયમ બોલાયું (સમાચાર) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા