મુખ્ય  /  સમાચાર  /  અન્નુ પ્રોજેક્ટસ આઇપીઓ દ્વારા 175 કરોડ રૂપિયાનું ભંડોળ ઉભું કરશે

અન્નુ પ્રોજેક્ટસ આઇપીઓ દ્વારા 175 કરોડ રૂપિયાનું ભંડોળ ઉભું કરશે

બિઝનેસ20 Aug 2026 · 11:02 PM 228 વ્યૂઝ

અન્નુ પ્રોજેક્ટસ લિ. ઇપીસી ક્ષેત્રે કાર્રત કંપનીએ તેના આગામી આઇપીઓ માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 94થી રૂ. 99નો પ્રાઇસ બેન્ડ જાહેર કર્યો છે. કંપનીનો આઇપીઓ 25 ઓગસ્ટે ખુલશે, 28મીએ બંધ થશે. કંપની આ આઇપીઓ મારફતે રૂ. 175 કરોડનું ભંડોળ ઉભું કરવાની યોજના ધરાવે છે. આ ભંડોળમાંથી રૂ. 115 કરોડ વર્કીંગ કેપિટલની જરૂરિયાત અને 15 કરોડ કંપનીની મુડીખર્ચની જરૂરિયાતો તથા મશીનરી અને સાધનોની ખરીદીનો સમાવેશ થાય છે. બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

અન્નુ પ્રોજેક્ટસ આઇપીઓ દ્વારા 175 કરોડ રૂપિયાનું ભંડોળ ઉભું કરશે (બિઝનેસ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા