ગુજરાત વિધાનસભાનું થોડા સમય પહેલા રિડેલોપમેન્ટ કરવામાં આવ્યું હતું તેમાં પણ હાલ ની 182 ધારાસભ્યો ની બેઠક વ્યવસ્થા ના બદલે નવા સીમાંકન ને ધ્યાનમાં રાખીને 230 ધારાસભ્યો ની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, એટલું જ નહીં ધારાસભ્યો ના નવા નિવાસસ્થાન તૈયાર થઇ રહ્યા છે, તેમાં પણ182 ના બદલે 214 એપાર્ટમેન્ટ બનાવવામાં આવી રહ્યા છે.
વિધાનસભામાં 230 બેઠકો, MLA ના નવા એપાર્ટમેન્ટ પણ 214 ધારાસભ્યોની વ્યવસ્થા કરવામાં આવી (ટોપ સ્ટોરીઝ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.