મુખ્ય  /  સમાચાર  /  એનએસઇ આઇપીઓ પ્રાઇસ બેન્ડ રૂ. 1700-1785 નક્કી કરાયો, ઇશ્યૂ સાઇઝ રૂ. 22562 કરોડ

એનએસઇ આઇપીઓ પ્રાઇસ બેન્ડ રૂ. 1700-1785 નક્કી કરાયો, ઇશ્યૂ સાઇઝ રૂ. 22562 કરોડ

સમાચાર11 Sep 2026 · 8:25 AM 111 વ્યૂઝ

દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ એનએસઇનો આઇપીઓ 17 સપ્ટેમ્બરે ખુલી રહ્યો છે, જેની પ્રાઇસ બેન્ડ જાહેર કરી દેવામાં આવી છે. જે શેરદીઠ રૂ. 1700-1785 નક્કી કરવામાં આવી છે. આઇપીઓ 21મી સપ્ટેમ્બરે બંધ થશે. એનએસઇ આઇપીઓ મારફતે રૂ. 22561.50 કરોડ એકત્ર કરવાનો છે અને પ્રાઇસ બેન્ડના અપર લેવલે રૂ. 4.42 લાખ કરોડનું વેલ્યુએશન માગે છે.

એનએસઇ આઇપીઓ પ્રાઇસ બેન્ડ રૂ. 1700-1785 નક્કી કરાયો, ઇશ્યૂ સાઇઝ રૂ. 22562 કરોડ (સમાચાર) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ સમાચાર અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← સમાચાર પર પાછા