મુખ્ય  /  બિઝનેસ  /  2029 સુધી ઇલેકટ્રોનિક્સ પાર્ટસ પર કસ્ટમ ડ્યુટી માફ

2029 સુધી ઇલેકટ્રોનિક્સ પાર્ટસ પર કસ્ટમ ડ્યુટી માફ

ઇલેક્ટ્રૉનિક્સ

દેશમાં ઇલેકટ્રોનિક્સ પાર્ટના ઉત્પાદનમાં આવતા પાર્ટસ પરની મુળભૂત કસ્ટમ ડ્યુટી આગામી 2029ના વર્ષ સુધી માફ રહેશે. આ પાર્ટસનો ઉપયોગ સ્માર્ટ ટીવી, સ્માર્ટ વોચ, કમ્પ્યુટર, વાયરલેસ ચાર્જર, સ્માર્ટ ફોન, લેપટોપ, ફિટનેસ બેન્ડ સહિતના અન્ય ઇલેકટ્રોનિક્સ આઇટમો બનાવવામાં થાય છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએળઆઇ સ્કીમ હેઠળ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

2029 સુધી ઇલેકટ્રોનિક્સ પાર્ટસ પર કસ્ટમ ડ્યુટી માફ (ઇલેક્ટ્રૉનિક્સ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ બિઝનેસ અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.

← બિઝનેસ પર પાછા