છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં સ્ટાર્ટઅપ્સની રેસ લાગી છે, જેમાં યુનિકોર્ન અને વેલ્યુએશન માટેની ચાલી રહેલી લડાઇ વચ્ચે ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલે સલાહ આપી છે કે વ્યવસાય માટે મુલ્યાંકન જરૂરી છે, પણ તે સફળતાનું માપદંડ ગણી ન શકાય. જે ગ્રાહકોની સમસ્યાઓનો ઉકેલ લાવે તે જ કંપનીઓ સફળ થતી જોવા મળે છે.
ફંડિંગ નહીં, વિશ્વાસ બનાવોઃ અનિલ અગ્રવાલની સ્ટાર્ટઅપ્સને સલાહ (સ્ટાર્ટઅપ્સ) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ બિઝનેસ અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે.