મુખ્ય  /  ભોજન  /  અંકલ ગુનસ

અંકલ ગુનસ

આઇસક્રીમ , ડેઝર્ટ, બ્રાઉની

“અંકલ ગુન્સ” એક ખૂબ જ લોકપ્રિય, વાયરલ ડેઝર્ટ કાફે છે. સિંધુ ભવન રોડ (SBR) પર સ્થિત, આ કાફે તેના આઇકોનિક "ડિસ્કો વોશરૂમ" અનુભવ અને પ્રીમિયમ એગલેસ ચોકલેટ ટ્રીટ્સ માટે સોશિયલ મીડિયા પર ટુંક સામે માંજ લોકપ્રિય બન્યું છે. ઝેનઝી વાઈબ અને કલરફૂલ ઇન્ટિરિયરને કારણે ખાવાની મઝા સાથે એક્સપિરિયન્સ કરવાનું સ્થળ બન્યું છે

અંકલ ગુનસ (આઇસક્રીમ , ડેઝર્ટ, બ્રાઉની) ને Aapnu Amdavad પર દર્શાવવામાં આવ્યું છે — અમદાવાદનું ડિજિટલ ઘર, જ્યાં અમદાવાદીઓ ભોજન અને શહેરમાં થઈ રહેલી દરેક વસ્તુ શોધે છે. પૂછપરછ મોકલો માટે ફોર્મ ભરો — તે માત્ર એક ક્ષણ લે છે.

← ભોજન પર પાછા